News Continuous Bureau | Mumbai
Paris Paralympics 2024:
-
ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે.
-
ભારતીય એથ્લેટ પ્રવીણ કુમારે પુરૂષોની ઉંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
-
પ્રવીણે આ ઈવેન્ટની ફાઈનલમાં 2.08 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો.
-
પ્રવીણના આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા 26 પર પહોંચી ગઈ છે અને મેડલ ટેલીમાં ભારત ફરી 14માં સ્થાને પહોંચી ગયું છે.
GOLD IT IS!
Praveen Kumar soars to incredible heights, clinching the Gold Medal in the Men’s High Jump T64 at #Paralympics2024!
His relentless spirit & unmatched dedication have lifted the Tricolour to new glory, reminding us all that dreams, no matter how high, are meant to be… pic.twitter.com/00VprrH6Ds— Kiren Rijiju (@KirenRijiju) September 6, 2024
આ સમાચાર પણ વાંચો: Paris Paralympic 2024 : તીરંદાજ હરવિંદર સિંહે રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર બન્યો પહેલો ભારતીય..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)