Paris Paralympics 2024: ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ, આ ખેલાડીએ મેન્સ હાઈ જમ્પ T-64ની ફાઈનલમાં જીત્યો મેડલ..

Paris Paralympics 2024: પ્રવીણ કુમારે શુક્રવારે મેન્સ હાઈ જમ્પ T-64ની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

by kalpana Verat
Paris Paralympics 2024 Praveen Kumar wins gold medal in men’s high jump T64

 News Continuous Bureau | Mumbai

Paris Paralympics 2024: 

  • ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. 

  • ભારતીય એથ્લેટ પ્રવીણ કુમારે પુરૂષોની ઉંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

  •  પ્રવીણે આ ઈવેન્ટની ફાઈનલમાં 2.08 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. 

  •  પ્રવીણના આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા 26 પર પહોંચી ગઈ છે અને મેડલ ટેલીમાં ભારત ફરી 14માં સ્થાને પહોંચી ગયું છે.

 

 

આ સમાચાર પણ વાંચો: Paris Paralympic 2024 : તીરંદાજ હરવિંદર સિંહે રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર બન્યો પહેલો ભારતીય..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More