Paris Paralympics 2024: પેરાલિમ્પિક માં ભારતનો ‘ગોલ્ડન દિવસ’,  સુમિત અંતિલે તોડ્યો રેકોર્ડ, આટલો દૂર ભાલા ફેંકીને જીત્યો ગોલ્ડ મેડલ..

Paris Paralympics 2024: જેવલિન થ્રોઅર સુમિત અંતિલે સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

by kalpana Verat
Paris Paralympics 2024 Record-breaker Sumit Antil wins back-to-back Paralympics golds

News Continuous Bureau | Mumbai 

Paris Paralympics 2024:

  • જેવલિન થ્રોઅર સુમિત અંતિલે સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • બે વખતના વર્લ્ડ ચેમ્પિયન અને ડિફેન્ડિંગ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સુમિત એન્ટિલે પણ પેરિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

  • ભારતના સુનિલે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની F64 શ્રેણીમાં પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો.

  •  તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 70.59 મીટર હતો. આ એક પેરાલિમ્પિક રેકોર્ડ પણ છે. 

  • આ પહેલા પણ પેરાલિમ્પિકનો રેકોર્ડ પણ સુમિતના નામે હતો. તેણે ટોક્યોમાં 68.55 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આઠમો મેડલ, આ ખેલાડીએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર જીત્યો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More