News Continuous Bureau | Mumbai
Paris Paralympic 2024: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“140 કરોડ ભારતીયો પેરિસ #Paralympics 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. દરેક રમતવીરની હિંમત અને દ્રઢ સંકલ્પ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત છે. દરેક જણ તેમની સફળતા માટે ઉત્સાહિત છે. #Cheer4Bharat”
140 crore Indians wish our contingent at the Paris #Paralympics 2024 the very best.
The courage and determination of every athlete are a source of inspiration for the entire nation.
Everyone is rooting for their success. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) August 28, 2024
આ સમાચાર પણ વાંચો:Realme 13 Pro : રીઅલમી 13 સ્માર્ટફોન સીરિઝ આજે લોન્ચ, આ સ્માર્ટફોનમાં શું હશે ખાસ? જાણો અહીં..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.