ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
2021 એશિઝ શ્રેણી પહેલા, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટિન્સને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
31 વર્ષીય પેટિન્સને પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની સાથે ઓસ્ટ્રેલિયા માટે ઘણી સિઝનમાં બોલિંગ કરી છે. તે લાંબા સમયથી ટીમનો નિયમિત ભાગ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેટીનસન લાંબા સમયથી ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો.
કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો
