News Continuous Bureau | Mumbai
Nishad Kumar: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં ( Men’s High Jump T47 Event ) સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Nishad Kumar: શ્રી મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું:
“#Paralympics2024માં ( Paralympics 2024 ) મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ ( Silver Medal ) જીતવામાં તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ @nishad_hjને અભિનંદન! તેમણે આપણને સૌને બતાવ્યું છે કે જુસ્સા અને નિશ્ચયથી બધું જ શક્ય છે. ભારત ઉત્સાહિત છે.”
Congrats to @nishad_hj for his remarkable achievement in winning a Silver medal in the Men’s High Jump T47 event at the #Paralympics2024! He has shown us all that with passion and determination, everything is possible. India is elated. #Cheer4Bharat pic.twitter.com/SBzJ3nZUDz
— Narendra Modi (@narendramodi) September 2, 2024
આ સમાચાર પણ વાંચો: Puran Poli Recipe : આ ગણેશ ચતુર્થી પર બનાવો ઘરે મહારાષ્ટ્રીયન સ્ટાઈલની પૂરણ પોળી. બાપ્પાને ચડાવો પ્રસાદ; નોંધી લો રેસિપી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)