Site icon

Nishad Kumar: પેરાલિમ્પિક્સ 2024માં નિષાદ કુમારે જીત્યો સિલ્વર મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Nishad Kumar:પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

PM congratulates Nishad Kumar for winning silver medal in men's high jump T47 event at Paralympics 2024

PM congratulates Nishad Kumar for winning silver medal in men's high jump T47 event at Paralympics 2024

News Continuous Bureau | Mumbai

Nishad Kumar: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં ( Men’s High Jump T47 Event ) સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

Join Our WhatsApp Community

Nishad Kumar: શ્રી મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું:

#Paralympics2024માં ( Paralympics 2024 ) મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ ( Silver Medal ) જીતવામાં તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ @nishad_hjને અભિનંદન! તેમણે આપણને સૌને બતાવ્યું છે કે જુસ્સા અને નિશ્ચયથી બધું જ શક્ય છે. ભારત ઉત્સાહિત છે.”

આ સમાચાર પણ વાંચો:  Puran Poli Recipe : આ ગણેશ ચતુર્થી પર બનાવો ઘરે મહારાષ્ટ્રીયન સ્ટાઈલની પૂરણ પોળી. બાપ્પાને ચડાવો પ્રસાદ; નોંધી લો રેસિપી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
Exit mobile version