News Continuous Bureau | Mumbai
D Gukesh World Chess Championship: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના પરાક્રમને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું.
D Gukesh World Chess Championship: X પર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
“ઐતિહાસિક અને અનુકરણીય!
ગુકેશ ડીને ( Gukesh Dommaraju ) તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અપ્રતિમ પ્રતિભા, પરિશ્રમ અને અતૂટ સંકલ્પનું પરિણામ છે.
Historic and exemplary!
Congratulations to Gukesh D on his remarkable accomplishment. This is the result of his unparalleled talent, hard work and unwavering determination.
His triumph has not only etched his name in the annals of chess history but has also inspired millions… https://t.co/fOqqPZLQlr pic.twitter.com/Xa1kPaiHdg
— Narendra Modi (@narendramodi) December 12, 2024
તેમની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં તેમનું નામ અંકિત કર્યું નથી પરંતુ લાખો યુવા દિમાગને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા છે.
તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. @DGukesh”
આ સમાચાર પણ વાંચો : Singham again OTT release: એક ટ્વિસ્ટ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ સિંઘમ અગેન, અજય દેવગણ ની ફિલ્મ જોવા માટે તમારે કરવું પડશે આ કામ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)