News Continuous Bureau | Mumbai
PM Modi meets Karnam Malleswari : ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત રમતવીર કર્ણમ મલ્લેશ્વરીએ ગઈકાલે યમુનાનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાના તેમના પ્રયાસની પ્રશંસા કરી.
શ્રી મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું:
“ગઈકાલે યમુનાનગરમાં ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત રમતવીર કર્ણમ મલ્લેશ્વરી સાથે મુલાકાત કરી. ભારતને એક ખેલાડી તરીકે તેમની સફળતા પર ગર્વ છે. યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાનો તેમનો પ્રયાસ પણ એટલો જ પ્રશંસનીય છે.”
Met Olympic medalist and noted athlete, Karnam Malleswari in Yamunanagar yesterday. India is proud of her success as a sportswoman. Equally commendable is her effort to mentor young athletes. pic.twitter.com/9BcM8iKENr
— Narendra Modi (@narendramodi) April 15, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
આ સમાચાર પણ વાંચો : Twin Tunnel Project: મુંબઈગરાઓને ટ્રાફિક જામથી મળશે રાહત.. આ વિસ્તારમાં બનશે છ-લેન પૂલ.. જાણો શું છે રાજ્ય સરકારની યોજના..