News Continuous Bureau | Mumbai
Paralympics Dharambir : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલી રહેલ પેરિસ પેરાલિમ્પિક્સમાં ( Paris Paralympics ) મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટમાં આજે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ ( Gold Medal ) અપાવવા બદલ એથ્લીટ ધરમબીરને અભિનંદન પાઠવ્યા હતા.
Paralympics Dharambir : શ્રી મોદીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું:
“અસાધારણ ધરમબીરે ( Dharambir ) #Paralympics2024માં મેન્સ ક્લબ થ્રો F51 ઇવેન્ટમાં ભારતનો પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે! આ અતુલ્ય સિદ્ધિ તેમના અદમ્ય ઉત્સાહને કારણે છે. ભારત આ સિદ્ધિથી ખુશ છે. #Cheer4Bharat”
The exceptional Dharambir creates history as he wins India’s first ever Paralympic Gold in Men’s Club Throw F51 event at the #Paralympics2024! This incredible achievement is because of his unstoppable spirit. India is overjoyed by this feat. #Cheer4Bharat pic.twitter.com/bk7seJX1fV
— Narendra Modi (@narendramodi) September 5, 2024
આ સમાચાર પણ વાંચો: Teachers Day: શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પ્રતિભાશાળી શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે આ પુરસ્કાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)