Site icon

Preeti Pal: પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રીતિ પાલએ બીજો મેડલ જીતી રચ્યો ઇતિહાસ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

Preeti Pal: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રીતિ પાલને બીજો મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Prime Minister Shri Narendra Modi congratulated athlete Preeti Pal for winning another medal

Prime Minister Shri Narendra Modi congratulated athlete Preeti Pal for winning another medal

News Continuous Bureau | Mumbai

Preeti Pal : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) હાલ ​​ચાલી રહેલી 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા હતા. 

Join Our WhatsApp Community

23 વર્ષીય ખેલાડીએ મહિલાઓની 200 મીટર T35 ઇવેન્ટમાં ( 200m T35 event ) બ્રોન્ઝ મેડલ જીત્યો, પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બની.

Preeti Pal : પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પ્રીતિ પાલ દ્વારા એક ઐતિહાસિક સિદ્ધિ, કારણ કે તેમણે #Paralympics2024ની ( Paris Paralympics 2024  ) સમાન આવૃત્તિમાં મહિલાઓની 200 મીટર T35 ઇવેન્ટમાં બ્રોન્ઝ મોડલની ( Bronze Model ) સાથે તેમણે બીજો મેડલ જીત્યો! તેઓ ભારતના લોકો માટે પ્રેરણારૂપ છે. તેમનું સમર્પણ ખરેખર નોંધપાત્ર છે. #Cheer4Bharat”

આ સમાચાર પણ વાંચો  :  Shankar IAS Academy CCPA : UPSC પરિણામો પર ભ્રામક જાહેરાતો બદલ CCPAએ આ એકેડમીને ફટકાર્યો ₹5 લાખનો દંડ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા
Exit mobile version