345
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતની સ્ટાર શટલર(India's star shuttler) પીવી સિંધુએ(PV Sindhu) ભારતને 19મો ગોલ્ડ મેડલ(Gold Medal) અપાવ્યો છે.
તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં(singles final match) કેનેડાની(Canada) વર્લ્ડ નંબર-13 મિશેલ લી(Michelle Li) ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે.
દુનિયાના નંબર 7 શટલર પીવી સિંધુનો સિંગલમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.
પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં.
બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન(Olympic champion) પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games) છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ(Bronze) અને 2018માં સિલ્વર મેડલ(Silver Medal) જીત્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થમાં ભારતનો દબદબો-આ ખેલાડી બની પ્રથમ વખત સુવર્ણ જીતનાર ખેલાડી
You Might Be Interested In