News Continuous Bureau | Mumbai
Rafael Nadal Retire:
-
મહાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલે નિવૃત્તિની જાહેરાત કરી છે.
-
નડાલની અંતિમ ટૂર્નામેન્ટ આ વર્ષે નવેમ્બરમાં માલાગામાં રમાનાર ડેવિસ કપની ફાઇનલ હશે.
-
રાફેલ નડાલે પોતાના કરિયરમાં 22 ગ્રાન્ડસ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે.
-
સ્પેનના રહેવાસી નડાલના નામે ઘણા મોટા રેકોર્ડ છે. નડાલે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. નડાલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.
Mil gracias a todos
Many thanks to all
Merci beaucoup à tous
Grazie mille à tutti
谢谢大家
شكرا لكم جميعا
תודה לכולכם
Obrigado a todos
Vielen Dank euch allen
Tack alla
Хвала свима
Gràcies a tots pic.twitter.com/7yPRs7QrOi— Rafa Nadal (@RafaelNadal) October 10, 2024
આ સમાચાર પણ વાંચો: Ratan Tata Death News: પારસી હોવા છતાં આ પરંપરાથી થશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે…
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)