Rafael Nadal Retire: ટેનિસમાં વધુ એક યુગનો અંત…! રાફેલ નડાલે ટેનિસમાંથી લીધો સંન્યાસ, નવેમ્બરમાં આ અંતિમ ટૂર્નામેન્ટ રમશે..

Rafael Nadal Retire: સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સંન્યાસની જાહેરાત કરી છે. નડાલની અંતિમ ટૂર્નામેન્ટ આ વર્ષે નવેમ્બરમાં માલાગામાં રમાનાર ડેવિસ કપની ફાઇનલ હશે.

by kalpana Verat
Rafael Nadal Retire Rafael Nadal announces retirement from tennis at 38

News Continuous Bureau | Mumbai

Rafael Nadal Retire: 

  • મહાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલે નિવૃત્તિની જાહેરાત કરી છે. 

  • નડાલની અંતિમ ટૂર્નામેન્ટ આ વર્ષે નવેમ્બરમાં માલાગામાં રમાનાર ડેવિસ કપની ફાઇનલ હશે. 

  • રાફેલ નડાલે પોતાના કરિયરમાં 22 ગ્રાન્ડસ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે.

  • સ્પેનના રહેવાસી નડાલના નામે ઘણા મોટા રેકોર્ડ છે. નડાલે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. નડાલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. 

 

 

 

આ સમાચાર પણ વાંચો:  Ratan Tata Death News: પારસી હોવા છતાં આ પરંપરાથી થશે રતન ટાટાના અંતિમ સંસ્કાર,  જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More