251
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી છે.
ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.
આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે.
બૉક્સર લવલીનાની સેમિફાઇનલમાં થઈ હાર, છતાં રચ્યો ઇતિહાસ; જાણો કોણ છે લવલીના બોર્ગોહાઈ, જેણે ભારતને મેડલ અપાવ્યો
You Might Be Interested In