312
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના વધુ એક ખેલાડીએ દેશને મેડલ અપાવ્યો છે.
ભારતીય સ્ટાર કુસ્તીબાજ રવિ દહિયાએ પુરુષ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 57 કિલોગ્રામ વેઇટની કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.
આ સાથે જ સુશીલ, યોગેશ્વર, સાક્ષી, કે.ડી.જાધવ બાદ મેડલ જીતનારો રવિકુમાર દહિયા ભારતનો પાંચમો પહેલવાન બન્યો છે.
જોકે આજની ફાઈનલ મેચમાં રશિયાના પહેલવાન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ છે. રવિ પહેલા મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો.
You Might Be Interested In