News Continuous Bureau | Mumbai

IPL ફાઇનલ : મેચ પછી રવિન્દ્ર જાડેજા અને રીવાબાના વીર ઝારા ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા… તમે પણ જુઓ ફોટા

IPL ફાઇનલ માં રવીન્દ્ર જાડેજાએ વિલિંગ શોર્ટ માર્યા પછી તેને મળવા માટે રિવાબા મેદાને આવ્યા હતા. ત્યારના ફોટોગ્રાફ જોવાલાયક છે….

Ravindra Jadeja and Reeva Ba Photos Viral after IPL final match

News Continuous Bureau | Mumbai

IPL ફાઇનલ પતી ગયા પછી દરેક ક્રિકેટર નો પરિવાર મેદાનમાં આવી ગયો હતો. રવિન્દ્ર જાડેજા એ વિનિંગ શોર્ટ માર્યો હતો જેને કારણે આખી મેચ ઉંધી ફરી હતી. . લોકો ઘણા એક્સાઈટ હતા ત્યારે રવિન્દ્ર જાડેજા ને મળવા માટે રિવાબા આવ્યા.

Join Our WhatsApp Channel

રવિન્દ્ર જાડેજા અને રિવાબા

રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રિવાબા ગુજરાતમાં જન પ્રતિનિધિ છે. ગત ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર જીતી ગયા હતા. ત્યારે મેદાન પર વીર ઝારા જેવા દ્રશ્યો સર્જાયા હતા….

 

 Ravindra Jadeja and Reeva Ba Photos Viral after IPL final match

આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : મુંબઇ મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર, મળશે 5 લાખ રૂપિયા સુધીનો વીમો… જાણો સંપૂર્ણ સ્કીમ

Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
UK Visa Rules For Refugees ભારત અને પાકિસ્તાનના શરણાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્યા નવા વિઝા નિયમો હેઠળ આશ્રય નીતિમાં મોટો ફેરફાર, જાણો વિગતો
Rahul Gandhi Foreign Toolkit Row ‘રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા’ નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો
Exit mobile version