વધુ એક ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ- તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ- જાણો કોણ છે તે ખેલાડી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમના(Indian team) સ્ટાર ઓપનર(Star opener) રહી ચુકેલા રોબિન ઉથપ્પાએ (Robin Uthappa) ઈન્ટરનેશનલ ક્રિકેટને (International Cricket) અલવિદા કહી દીધું છે. 

રોબિન ઉથપ્પાએ ક્રિકેટના(cricket) તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત(Retirement announcement) કરી છે.

રોબિન પોતાની આક્રામક બેટિંગ માટે ઘણો ફેમસ રહ્યો છે અને સફેદ બોલના બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ઉથપ્પાએ 2006માં ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team) માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More