News Continuous Bureau | Mumbai
ભારતીય ટીમના(Indian team) સ્ટાર ઓપનર(Star opener) રહી ચુકેલા રોબિન ઉથપ્પાએ (Robin Uthappa) ઈન્ટરનેશનલ ક્રિકેટને (International Cricket) અલવિદા કહી દીધું છે.
રોબિન ઉથપ્પાએ ક્રિકેટના(cricket) તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત(Retirement announcement) કરી છે.
રોબિન પોતાની આક્રામક બેટિંગ માટે ઘણો ફેમસ રહ્યો છે અને સફેદ બોલના બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ઉથપ્પાએ 2006માં ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team) માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો