235
Join Our WhatsApp Community
- ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. આ અંગે ખુદ સચિને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને માહિતી આપી છે.
- સામાન્ય લક્ષણ જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેઓ હોમ આઇસોલેટ થયા
- પોતાના સંદેશ માં તેમણે દેશના લોકોને ધ્યાર રાખવા માટે પણ અપીલ કરી છે.
You Might Be Interested In
