235
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોમનવેલ્થ ગેમ્સ 2022ના(Commonwealth Games 2022) આજના બીજા દિવસે ભારતનું(India) ખાતું ખૂલ્યું છે.
આજે ભારતને પહેલો મેડલ(First Medal) સ્ટાર વેટલિફ્ટર(Star weightlifter) સંકેત મહાદેવ સરગરે(Sanket Mahadev Sargar) અપાવ્યો છે.
21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે મેન્સના 55 કિગ્રા ઇવેન્ટમાં ફાઈનલમાં સિલ્વર મેડ(Silver medal) અપાવ્યો છે.
સંકેત મહાદેવ સરગરે બે રાઉન્ટના 6 પ્રયાસોમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી અને કુલ 228 કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાનું ભૂત હજી ધુણે છે-કોરોના થતાં ભારતની બે મહિલા ક્રિકેટર ટીમ સાથે બર્મિંગહામ ના જઈ શકી
You Might Be Interested In