283
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સિંગાપોર ઓપનમાં(Singapore Open) ભારતના બેડમિન્ટન સ્ટાર (Badminton Star of India) પી વી સિંધુએ(PV Sindhu) શાનદાર પ્રદર્શન કર્યું છે.
તેમણે સેમિફાઇનલમાં(semifinals) તેઓએ 21-15 21-7થી જાપાનની(Japan) સાઈના કાવાકામીને(Saena Kawakami) સીધા સેટમાં હરાવી દીધી છે.
આ જીત સાથે પી વી સિંધુ ફાઈનલમાં(Finals) પહોંચી ગઈ છે.
સિંધુએ 32 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં જાપાની ખેલાડીને વાપસીની કોઈ તક આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે સિંધુ અને કાવાકામી વચ્ચે અત્યાર સુધી 3 મેચ રમાઈ છે અને દર વખતે ભારતીય શટલર(Indian shuttler) તેની પર ભારે પડી છે.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત-આ ખેલાડીને સોંપાઈ કમાન-કોહલી અને બૂમરાહને અપાયો આરામ
You Might Be Interested In