1K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Sports Awards 2024: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જાન્યુઆરી, 2025) રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા. આ પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારો-2024; દ્રોણાચાર્ય પુરસ્કારો-2024; અર્જુન પુરસ્કારો-2024; તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારો-2023; રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2024; અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Surat: આવતીકાલે સુરતની જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા, જારી કરાયા આ પ્રતિબંધાત્મક આદેશો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In