Sports Awards 2024: રાષ્ટ્રપતિએ 2024 ના રમતગમત અને સાહસિક પુરસ્કારો એનાયત કર્યા, જેમાં આ ખેલાડીઓને મળ્યો એવોર્ડ..

Sports Awards 2024: ભારતના રાષ્ટ્રપતિએ રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા

Sports Awards 2024 The President presented the Sports and Adventure Awards for 2024, in which these players received awards.

News Continuous Bureau | Mumbai

Sports Awards 2024: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(17 જાન્યુઆરી, 2025) રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા. આ પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારો-2024; દ્રોણાચાર્ય પુરસ્કારો-2024; અર્જુન પુરસ્કારો-2024; તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારો-2023; રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2024; અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024નો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Surat: આવતીકાલે સુરતની જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા, જારી કરાયા આ પ્રતિબંધાત્મક આદેશો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version