287
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એશિયા કપ(Asia cup) ની 15મી સિઝન ખત્મ થઈ ગઈ છે.
રવિવારે રમાયેલી ટી 20 ટુર્નામેન્ટની ફાઈનલમાં શ્રીલંકા(Sri lanka) એ પાકિસ્તાન(Pakistan) ને 23 રનથી હરાવ્યું છે.
ભાનુકા રાજપક્ષે(BHanuka Rajapaksha) એ અણનમ 71 રનની ઇનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા.
શ્રીલંકાએ 2014 પછી પ્રથમ વખત ટાઈટલને પોતાના નામે કર્યું છે. આ ઓવરઓલ તેનો છઠ્ઠો એવોર્ડ છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાને ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને 8 વિકેટથી હરાવ્યું હતું. તે પછીથી ટીમે સતત 5 મેચ જીતીને ટાઈટલને પોતાના નામે કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો
You Might Be Interested In