Site icon

શરૂ થયું ઓક્શન, પ્રથમ ખેલાડી ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને આટલા કરોડ દિલ્હી કેપિટલે ખરીદયો. જાણો વિગતે

આઇપીએલ 2021 માટેની ખેલાડીઓની મીની હરાજી ચેન્નાઇમાં શરૂ થઇ ગઇ છે. આ મીની હરાજીમાં સૌથી પહેલો ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ખરીદાયો છે. 

 સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથ આઇપીએલની ગત સિઝન 2020માં રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન હતો, પરંતુ ખરાબ પરફોર્મન્સના કારણે તેને ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધો હતો.

 

IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Exit mobile version