News Continuous Bureau | Mumbai
- વિશ્વ ક્રિકેટ (Cricket) માં વિજય હજારે (Vijay Hazare trophy) ટ્રોફીમાં સોમવાર ઐતિહાસિક સાબિત થયો છે.
- તમિલનાડુ (Tamil Nadu) ની ટીમે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) સામે રમતી વખતે ODI ક્રિકેટમાં સૌથી વધુ રેકોર્ડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે.
- તમિલનાડુની ટીમે પહેલી બેટીંગ કરતાં 50 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 506 રન બોર્ડ પર ફટકાર્યા છે.
- આ મામલે તમિલનાડુમાં ઇગ્લેંડ ક્રિકેટ ટીમ (England Cricket team) ને પણ પાછળ છોડી દીધી છે.
- આ સાથે જ તમિલનાડુની ટીમ ‘વનડે’ ક્રિકેટ એટલે કે 50 ઓવર્સની ક્રિકેટમાં 500 અથવા તેનાથી વધુ રન બનાવનાર દુનિયાની પ્રથમ ટીમ બની ગઇ છે.
- ઇગ્લેંડે આ સાથે જૂનમાં નેધરલેંડસ વિરૂદ્ધ 50 ઓવરોની ક્રિકેટમાં 498 રન બોર્ડ પર ફટરકાર્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ખુરશી-ટેબલ નહીં, ફેસબુક પર 1947માં બનેલી આર્મી ટેન્ક વેચવા નીકળ્યો એક વ્યક્તિ! કિંમત જાણો
Join Our WhatsApp Community