ODI ક્રિકેટમાં પહેલીવાર આ ટીમે ફટકાર્યા 500 રન, બની ગયો ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ..

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

  • વિશ્વ ક્રિકેટ (Cricket) માં વિજય હજારે (Vijay Hazare trophy) ટ્રોફીમાં સોમવાર ઐતિહાસિક સાબિત થયો છે.
  • તમિલનાડુ (Tamil Nadu) ની ટીમે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) સામે રમતી વખતે ODI ક્રિકેટમાં સૌથી વધુ રેકોર્ડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે.
  • તમિલનાડુની ટીમે પહેલી બેટીંગ કરતાં 50 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 506 રન બોર્ડ પર ફટકાર્યા છે.
  • આ મામલે તમિલનાડુમાં ઇગ્લેંડ ક્રિકેટ ટીમ (England Cricket team) ને પણ પાછળ છોડી દીધી છે.
  • આ સાથે જ તમિલનાડુની ટીમ ‘વનડે’ ક્રિકેટ એટલે કે 50 ઓવર્સની ક્રિકેટમાં 500 અથવા તેનાથી વધુ રન બનાવનાર દુનિયાની પ્રથમ ટીમ બની ગઇ છે.
  • ઇગ્લેંડે આ સાથે જૂનમાં નેધરલેંડસ વિરૂદ્ધ 50 ઓવરોની ક્રિકેટમાં 498 રન બોર્ડ પર ફટરકાર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ખુરશી-ટેબલ નહીં, ફેસબુક પર 1947માં બનેલી આર્મી ટેન્ક વેચવા નીકળ્યો એક વ્યક્તિ! કિંમત જાણો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More