Paris Olympics 2024: પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 તરફ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી

Paris Olympics 2024: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી.

by Hiral Meria
The Prime Minister interacted with the Indian contingent heading towards the Paris Olympics 2024

News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ​​નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે જઈ રહેલી ભારતીય ટુકડી ( Indian Athletes ) સાથે વાતચીત કરી. 

Paris Olympics 2024: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

@Olympics માટે પેરિસ જઈ રહેલી આપણી ટુકડી સાથે વાતચીત કરી. મને વિશ્વાસ છે કે આપણા એથ્લેટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની જીવનયાત્રા અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે.”

આ સમાચાર પણ વાંચો:   Sampurnta Abhiyan: “આકાંક્ષી બ્લોક કાર્યક્રમ” અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે “સંપૂર્ણતા અભિયાન” લોન્ચ કાર્યક્રમ યોજાયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More