ગોલ્ફ ખેલાડી ટાઇગર વૂડ્સને લોસ એન્જેલસમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી છે.
ટાઇગર વૂડ્સને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એકસીડન્ટ એટલો ખતરનાક હતો કે એર બેગ કારણે તેમનો જીવ બચી ગયો. તેમજ તેમની ગાડી ઉંધી વળી ગઇ હતી. તેમને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
