વિશ્વની નંબર-1 મહિલા તીરંદાજ દીપિકાકુમારીએ ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભારતને મેડલ અપાવવાનો પોતાનો પડકાર જીવંત રાખ્યો છે.
પ્રી ક્વાર્ટર ફાઈનલ શૂટ ઓફમાં દીપિકા 6-5થી સેનિયા પેરોવાને હરાવાની સાથે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આ સાથે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આની પહેલા મિશ્રિત યુગલના પ્રદર્શનને ભૂલાવતા વિશ્વની નંબર વન મહિલા તીરંદાજ દીપીકા કુમારીની વ્યક્તિગત સ્પર્ધાથી ઝારખંડ તીરંદાજોનો ઉત્સાહ વધ્યો છે.
મુંબ્રા બાયપાસ રોડનો એક ભાગ તૂટી પડ્યો; સમારકામ માટે આખી લેન બંધ કરતા ટ્રાફિક પર માઠી અસર પડી
