Site icon

હોકીમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત; દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું, ક્વાર્ટર ફાઈનલમાં જવાની આશા જીવંત

ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચ જીતી લીધી છે. 

મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3થી હાર આપી છે. 

 ભારત તરફથી વંદના કરારિયાએ મેચમાં ત્રણ ગોલ કર્યા. જયારે નેહાએ મેચની 32મી મિનિટમાં 1 ગોલ કર્યો

આ સાથે જ વંદના ભારતની પહેલી હોકી ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિક મેચમાં ત્રણ ગોલ કર્યા. 

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની આ સતત બીજી જીત છે. આ પહેલા ભારતે આયર્લેન્ડને 1-0થી હરાવ્યું હતુ.

 કોરોના દરમિયાન ઈલાજ માટે જે દર્દીઓ પાસેથી વધુ પૈસા લીધા છે તેમને પૈસા પાછા આપવાનો આદેશ. જો નહીં ચૂકવાય તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ. અહીં આવ્યો ફેંસલો

Exit mobile version