193
Join Our WhatsApp Community
ભારતની પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ એના મેચમાં જાપાનને 5-3થી હરાવી દીધું છે.
આ જીત સાથે ટીમ ઇન્ડિયા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ચૂકી છે, અને એક ઓગસ્ટના રોજ અંતિમ 8મો મુકાબલો રમશે.
ઉલ્લેખનીય છે કે ગ્રુપ રાઉન્ડમાં ભારત ફક્ત એક જ મેચ હાર્યું છે, બાકીના ચાર મેચ જીતવામાં સફળ રહ્યું છે.
કોરોનાનો કહેરઃ કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનું સસ્પેન્શન આ તારીખ સુધી લંબાવ્યું. જાણો વિગતે
You Might Be Interested In