191
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન મેચ હારી ગઇ છે.
લવલીના મહિલા 69 કિગ્રા સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે 0-5થી હારી હતી. પરંતુ લવલિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ સાથે જ લવલીના બોરગોહેન ઓલમ્પિક મુક્કેબાજી ઈવેન્ટમાં પદક જીતનારી ત્રીજી ભારતીય બોક્સર બની ગઈ છે.
લવલીના પહેલા મેરી કોમ અને વિજેન્દ્ર સિંહ બાદ ત્રીજી ભારતીય બોક્સર બની જેઓ ઓલિમ્પિક્સમાં મેડલ હાંસલ કર્યો છે.
આ ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ મીરાબાઈ ચાનુ અને પી.વી.સિંધુ બાદ ત્રીજી ભારતીય ખેલાડી જેઓએ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે.
ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારતની શાનદાર શરૂઆત, રેસલર રવિ કુમારનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
You Might Be Interested In