273			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
મહિલા ક્રિકેટ માટે ICC એ એક અલગ નિર્ણય લીધો છે.
ICCના CEO જ્યોફ અલાર્ડિસર્ડીએ જાણકારી આપી છે કે, જાન્યુઆરી 2023માં ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપ રમવા જઇ રહ્યો છે. ત્યારે મહિલાઓની આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે.
અંડર-19 વર્લ્ડ કપ શરૂ કરવાનો નિર્ણય મહિલા ક્રિકેટ માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.
જોકે અત્યારે અંડર-19 મહિલા વર્લ્ડ કપનો યજમાન દેશ નક્કી થવાનો બાકી છે.
જુલાઇ 2022માં, 2014 થી 2017 દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટના યજમાનો પર નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ICC મહિલા ક્રિકેટમાં માત્ર 50 ઓવરના વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવતુ હતુ.
આ સમાચાર પણ વાંચો : લો કરો વાત.. આઈપીએલની પાંચ સીઝનમાં ટાઇટલ જીતનાર આ ટીમ લગાતાર 10મી વખત પ્રથમ મેચ હારી, બનવાયો અનોખો રેકોર્ડ…
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        