170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ રવિવારે પહેલી વખત ઑસ્ટ્રેલિયાએ પોતાને નામે કર્યો છે
ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો છે
ઓસ્ટ્રેલિયાનું આ પહેલું T20 વર્લ્ડ કપ ટાઇટલ છે. કાંગારૂ ટીમના કેપ્ટન આરોન ફિન્ચ માટે પણ આ પહેલો T20 વર્લ્ડ કપ હતો.
172 રન ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાઇએસ્ટ સ્કોર હતો.
આમ ઓસ્ટ્રેલિયાએ ટી-20 ફાઇનલમાં ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર નોંધાવી રેકોર્ડ સાથે વિજય મેળવ્યો હતો.
You Might Be Interested In