261
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય મહિલા રેસલર(Indian women wrestler) વિનેશ ફોગાટે(Vinesh Phogat) બેલગ્રેડમાં(Belgrade) ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં(World Wrestling Championships) એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં વિનેશે યુરોપિયન ચેમ્પિયન(European champion) જોના માલમગ્રેનને(Malmgren) 8-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે.
આ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2019માં પણ વિનેશે આ ટુર્નામેન્ટમાં (tournament) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ સમાચાર પણ વાંચો : નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો
You Might Be Interested In