વિરાટ કોહલી પર દંડ ફટકારાયો, આટલા ટકા મેચ ફીના પૈસા કપાઈ ગયા

Ipl : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલી પર ipl આચારસંહિતાએ 10% પેનલ્ટી લગાડી દીધી છે.

by Dr. Mayur Parikh
Virat Kohli Ind vs WI 2nd Test: Virat Kohli makes history in 500th match, plays record-breaking innings to beat West Indies

Ipl : સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એમ ચીન્ના સ્વામી સ્ટેડિયમ બેંગ્લોર ખાતે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કોહલીએ રમતના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ સંદર્ભે આચાર સંહિતાના  નિયમ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી અને કોહલીને તેનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. 

આ માટે કોહલીને પોતાનો જવાબ આપવાની તક આપવામાં આવી હતી જેમાં કોહલીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.  હવે તેની મેચ ફી ના 10% પૈસા કપાઈ જશે. 

 

Join Our WhatsApp Community

You may also like