News Continuous Bureau | Mumbai
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL-2022ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai super kings) (MI vs CSK) વચ્ચે રમાવાની છે. મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી(Mumbai, DY Patil Stadium)માં આજે યોજાનારી મેચ પહેલા મુંબઈ તૈયારીઓમાં(training session) વ્યસ્ત હતું. આ વચ્ચે ખેલાડી(Player)ઓ પર એટેક થયો જેના કારણે ખેલાડીઓ પોતાની સુરક્ષા માટે મેદાનમાં ઢળી પડ્યા હતા. આ જોકે આ 'હુમલા' પાછળનું કારણ માણસો નહીં પણ મધમાખી(Honey bees)ઓ છે. જી, હા… મધમાખી(Honey bees)ઓના હુમલાથી બચવા માટે ખેલાડી(Player laid down)ઓને મેદાનમાં સૂવું પડ્યું હતું. જોકે સદનસીબે તેનાથી કોઈને નુકસાન થયું ન હતું. પણ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
To bee or not to bee in training was a question yesterday! #OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/qaTaHjjca6
— Mumbai Indians (@mipaltan) April 20, 2022