252
Join Our WhatsApp Community
ભારત માટે સુપર સન્ડે એટલે કે ઓલિમ્પિક માં હોકી ટીમના શાનદાર પ્રદર્શનને કારણે આખો દેશ ખુશ છે. પરંતુ જ્યારે ભારતની ટીમ એ ત્રીજો ગોલ ફટકાર્યો અને ગેમ ઓવર ની સીટી વાગી ગઈ ત્યારે કોમેન્ટરી બોક્સમાં કંઈક અલગ જ વાતાવરણ જોવા મળ્યું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નું લાઈવ પ્રસારણ દેખાડતી વખતે કોમેન્ટ્રી કરી રહેલા બે ભારતીય કોમેન્ટેટર રીતસરના રડી પડ્યા. તેઓ ગળગળા થઈ ગયા અને આંખમાં આંસુ આવી ગયા. જુઓ વિડિયો…
લૉકડાઉનના નિયમો હળવા કરવા સંદર્ભે BMCએ રાજ્ય સરકાર પર જવાબદારી નાખી; જાણો શું કહ્યું? જાણો વિગત
You Might Be Interested In