288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women cricket team) ફરી એકવાર એશિયામાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે.
મહિલા T20 એશિયા કપ(T20 Asia Cup tournament) ટુર્નામેન્ટની ફાઇનલ(Final)માં ભારતે શ્રીલંકા(SriLanka) ને આઠ વિકેટથી હરાવીને સાતમી વખત ટ્રૉફી કબજે કરી છે.
સ્મૃતિ મંધાના(Smriti Mandhana )એ છગ્ગો ફટકારીને ટીમને આ જીત અપાવી છે. તેણે 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા.
આમ એશિયા કપની આઠ ઇવેન્ટ પૈકી ભારત માત્ર એક વખત ચૅમ્પિયન બની શક્યું નથી.
આ સમાચાર પણ વાંચો : આગામી મહિનાની 3 તારીખે અંધેરીમાં બેંકો અને સરકારી કચેરીઓ રહેશે બંધ- જાણો શું છે કારણ
You Might Be Interested In