World Chess Champion:  ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ બન્યો સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેસ ચેમ્પિયન, 18 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ..

 World Chess Champion: ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ચીનના ખેલાડી ડીંગ લિરેનને હરાવીને ચેસમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

by kalpana Verat
World Chess Champion India's D Gukesh Wins World Chess Championship, beats China's Ding Liren

News Continuous Bureau | Mumbai 

World Chess Champion: 

  • ભારતનો યુવા સ્ટાર ડી ગુકેશ ચેસ જગતનો નવો ચેમ્પિયન બન્યો છે. 

  • સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું છે. 

  • આ સાથે ગુકેશ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. 

  • ગુરુવારે, 12 ડિસેમ્બરે, ચેમ્પિયનશિપના 14મા અને છેલ્લા રાઉન્ડમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લિરેને એક નાની ભૂલ કરી, જે તેને મોંઘી પડી. 

  • આ સાથે માત્ર 18 વર્ષની ઉંમરમાં ભારતના ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનીને રેકોર્ડ બનાવ્યો. ખાસ વાત એ છે કે તે 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયન પણ છે.

આ સમાચાર પણ વાંચો :  ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં CM દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને લગાવ્યો ફોન, નારાજ નેતા સાથે આ મુદ્દે થઇ વાત…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More