2012માં ભારતને અંડર 19 વર્લ્ડકપ જીતાડનાર આ ખેલાડીએ આટલી નાની ઉંમરે ભારતીય ક્રિકેટમાંથી  લીધો સંન્યાસ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

શુક્રવાર 

2012 માં ભારતને અંડર -19 વર્લ્ડ કપમાં પોતાની કેપ્ટનશીપમાં જીત અપાવનાર ઉન્મુક્ત ચંદની ક્રિકેટ કારકિર્દી ઝડપથી સમાપ્ત થઈ ગયું. 

જમણા હાથના બેટ્સમેન અને ભૂતપૂર્વ અંડર -19 કેપ્ટન,28 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ઉન્મુક્ત ચંદે ટ્વિટર પર ચાહકોને આ માહિતી શેર કરી છે. પોતાની યાદોનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે, હવે તેમના જીવનની એક નવી સફર શરૂ થઈ રહી છે. 

વર્ષ 2012 માં, અંડર- 19 ભારતીય ટીમે ઉન્મુક્ત ચંદના નેતૃત્વમાં ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતમાં કેપ્ટનનો પણ મોટો હાથ હતો.

જોકે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન એટલું ખાસ નહોતું અને તે ક્રિકેટ મેદાનની બહાર દેખાવા લાગ્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે હવે તે અમેરિકન ક્રિકેટ લીગમાં રમી શકે છે

ચીની એન્જિનિયરો પરના આતંકી હુમલા માટે ભારત અને આ દેશને ઠેરવ્યું જવાબદાર, પાકિસ્તાન ના મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આપ્યું આ નિવેદન.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More