Site icon

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય યુવા રતન ચમક્યું-આ 16 વર્ષીય વેટલિફ્ટર બન્યો યુથ વર્લ્ડ ચેમ્પિયન- જીત્યો ગોલ્ડ મેડલ

News Continuous Bureau | Mumbai 

આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) ભારતનું વધુ એક રત્ન ઝળક્યું છે. 

Join Our WhatsApp Community

મેક્સિકોના(Mexico) લિયોનમાં(Lyon) ચાલી રહેલી IWF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં(World Youth Championship) ગુરૂનાયડુ સનાપતિ(Gurunaidu Sanapati) ગોલ્ડ મેડલ(Gold medal) જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર(first Indian weightlifter) બન્યા છે.

વેઈટલિફ્ટરે રવિવારે મોડી રાત્રે 55 કિગ્રા વજન વર્ગમાં કુલ 230 કિગ્રા (104 કિગ્રા અને 126 કિગ્રા)ના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. 

આ ઉપરાંત ભારતની સૌમ્યા એસ દળવીએ (Soumya S Dalvi ) સ્પર્ધાના બીજા દિવસે તેની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે.

અગાઉ આકાંક્ષા કિશોર વ્યાવરે(Akanksha Kishore Vyavare) અને વિજય પ્રજાપતિએ(Vijay Prajapati) સ્પર્ધાના પ્રથમ દિવસે પોતપોતાની ઈવેન્ટ્સમાં સિલ્વર મેડલ(Silver Medal) જીત્યા હતા.

આમ ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 4 મેડલ જીત્યા છે.

આ સમાચાર પણ વાંચો : IPL મીડિયા રાઈટ્સ ઓક્શન-પહેલા દિવસે અધધ હજાર કરોડ રૂપિયાને પાર બોલી લાગી-આજે થઈ શકે છે વિજેતાની જાહેરાત 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version