303
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વર્ષ 1993માં એશિઝની સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા(Australia)ના લેગ સ્પિનર (Leg spiner)શેન વોર્ને (Shane Warne)એક એવો બોલ નાખ્યો હતો જે લેગ સ્ટંપ થી ઓફ સ્ટંપ તરફ હવાની માફક ફરી ગયો હતો. આ બોલને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી'(Ball of the Century)નું બિરુદ આપવામાં આવ્યું હતું. હવે ૩૦ વર્ષ પછી આવો જ એક બોલ મેદાનમાં જોવા મળ્યો છે. પાકિસ્તાનના બોલર યાસિર શાહે (Yasir Shah)શ્રીલંકા સામે એક એવો બોલ ફેંક્યો જે બોલ ઓફ ધ સેન્ચુરી કહી શકાય. તમે પણ જુઓ તે બોલ…
આ સમાચાર પણ વાંચો : ઇંગ્લેન્ડનો આ દિગ્ગજ ખેલાડી હવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નહીં દેખાય. જાહેર કરી નિવૃત્તિ.
Beauty from Yasir Shah like Shane Warne's Ball to Gatting … pic.twitter.com/EKNgpZqZl6
— Taimoor Zaman (@taimoorze) July 18, 2022
You Might Be Interested In