Site icon

શું ક્રિકેટને મળી ગયો નવો શેન વોર્ને- પાકિસ્તાનના બોલરે નાખ્યો એવો બોલ જેને Ball of the Century કહી શકાય- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

વર્ષ 1993માં એશિઝની સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા(Australia)ના લેગ સ્પિનર (Leg spiner)શેન વોર્ને (Shane Warne)એક એવો બોલ નાખ્યો હતો જે લેગ સ્ટંપ થી ઓફ સ્ટંપ તરફ હવાની માફક ફરી ગયો હતો. આ બોલને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી'(Ball of the Century)નું બિરુદ આપવામાં આવ્યું હતું. હવે ૩૦ વર્ષ પછી આવો જ એક બોલ મેદાનમાં જોવા મળ્યો છે. પાકિસ્તાનના બોલર યાસિર શાહે (Yasir Shah)શ્રીલંકા સામે એક એવો બોલ ફેંક્યો જે બોલ ઓફ ધ સેન્ચુરી કહી શકાય. તમે પણ જુઓ તે બોલ…

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઇંગ્લેન્ડનો આ દિગ્ગજ ખેલાડી હવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નહીં દેખાય. જાહેર કરી નિવૃત્તિ.

 

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version