Site icon

કોરોના બાદ હવે મંકીપોક્સનું જોખમ-ભારતના આ દક્ષિણ રાજ્યમાં વધુ એક કેસ આવ્યો સામે-તંત્ર થયું સાબદું

News Continuous Bureau | Mumbai

ભારતના(India) દક્ષિણ રાજ્ય(Southern State) કેરળમાં(kerala) મંકીપોક્સનો(monkeypox) વધુ એક કેસ(Case) સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) વીણા જ્યોર્જે (Veena George) આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે,રાજ્યમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે.

આ દર્દી 6 જુલાઈના રોજ યુએઈથી(UAE) પરત ફર્યો હતો.13 જુલાઈના રોજ તેમનામાં લક્ષણો(Symptoms) દેખાવા લાગ્યા. 

હવે તેના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈના રોજ નોંધાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  આખેઆખી શિવસેના પર કબ્જો કરવા એકનાથ શિંદેએ અમલમાં મુકી આ રણનીતિ-સાંસદ-ધારાસભ્યો બાદ હવે આ લોકોને ફોડશે

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version