Site icon

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં- અહીં 1 કિલોમીટરનો બુલેટ ટ્રેનનો ટ્રેક થઈ ગયો તૈયાર- સરકારે પાઠવ્યા અભિનંદન- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ, હાઈસ્પીડ બુલેટ ટ્રેન(high speed Buleet train) પ્રોજેક્ટની કામગીરી નવસારી જિલ્લા(Navsari)ના નસીલપુર પાસે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં પ્રથમ ૧ કિલોમીટરનો સળંગ પૂલ(bridge) તૈયાર થઈ ગયો છે. જે અંગે રેલમંત્રી(Railway Minister)એ ટ્‌વીટ કરીને પ્રોજેક્ટ સાથે જાેડાયેલા સ્ટાફને અભિનંદન આપ્યા છે. 

Join Our WhatsApp Community

 

નવસારી જિલ્લાના નસીલપુર(Nasilpur) પાસે પ્રોજેક્ટની મોટી સાઈટ ઉભી કરવામાં આવી છે જેમાં સ્પાન ગર્ડર(Span gurder)ને આધુનિક મશીન વડે ફીટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે અવાર-નવાર રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ સહિત કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ(Railway minister Ashwini vaishnav) પણ મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટ વહેલી તકે જમીન હકીકત પર સાકર થાય તે માટે ટીમ રાત દિવસ કામે લાગી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ વખત ૧ કિલોમીટરનો સળંગ બ્રિજ તૈયાર થતા ટિ્‌વટર પર રેલ મંત્રી આ સમગ્ર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા છે. સાથે એક ડ્રોન વીડિયો પણ શેર કર્યો છે. 

શેત્રુંજય પહાડ પર સિંહ દેખાતા ચિંતા – જુઓ વિડિયો 

મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને કામગીરી શરૂ થયા બાદ અહીં પણ પ્રોજેક્ટ બુલેટ ગતિએ શરૂ થશે. હાલમાં આ પ્રોજેક્ટ વાપી સુધી જ કાર્યરત છે. અમદાવાદ-મુંબઇ પ્રથમ ફેસમાં શરૂ થનારા આ પ્રોજેક્ટને લઈને બુલેટ ટ્રેન વહેલી તકે શરૂ થાય તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version