ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં :CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ. મૃતકોના પરિવારના લોકોને મળશે આટલા લાખનું વળતર. જાણો વિગતે

by Dr. Mayur Parikh
  • ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ના ભંડારાની હોસ્પિટલમાં આગમાં બાળકોના મોતની ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
  • રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આગથી મરનારા બાળકોના પરિવારના લોકોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
  • આ આગમાં 10 નવજાત બાળકો બળીને રાખ થઇ ગયા હતા. 
  • કહેવાય છે કે, જે બાળકોના મોત થયા તે એક દિવસથી માંડીને ત્રણ મહિનાની ઉમરના હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More