- ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ના ભંડારાની હોસ્પિટલમાં આગમાં બાળકોના મોતની ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
- રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આગથી મરનારા બાળકોના પરિવારના લોકોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
- આ આગમાં 10 નવજાત બાળકો બળીને રાખ થઇ ગયા હતા.
- કહેવાય છે કે, જે બાળકોના મોત થયા તે એક દિવસથી માંડીને ત્રણ મહિનાની ઉમરના હતા.
ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં :CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ. મૃતકોના પરિવારના લોકોને મળશે આટલા લાખનું વળતર. જાણો વિગતે
